શોધખોળ કરો
'યુવરાજ-હેજલ પ્રીમિયર લીગ' થીમ પર શિખ અને હિંદુ રીતિ રિવાજથી થશે યુવરાજના લગ્ન
1/3

2/3

નવી દિલ્લીઃ યુવરાજ સિંહ અને હેજલ કીચના લગ્ન જલ્દી થવા જઇ રહ્યા છે. આ જોડી 30 નવેમ્બરે લગ્નગ્રંથીએ બંધાશે. ગયા વર્ષે 11 નવેમ્બરે યુવરાજ અને હેજલે બાલીમાં સગાઇ કરી હતી. યુવરાજ અને હેજલના લગ્ન હિંદુ અને શિખ બંને રીતિ રિવાજથી થશે. પહેલા 30 નવેમ્બરે પંજાબી રીતિ રિવાજ મુજબ ચંડીગઢમાં લગ્ન કરશે. ત્યાર બાદ ગોવામાં હિંદું રીતિ રિવાજથી 2 ડિસેમ્બરના રોજ લગ્ન કરશે. આ લગ્નને 'યુવરાજ-હેજલ પ્રીમિયર લીગ' નામ આપવામાં આવ્યું છે.
Published at : 06 Nov 2016 09:51 AM (IST)
Tags :
YuvrajView More




















