શોધખોળ કરો
સુરતઃ 'મને મારો નિખિલ જોઇએ', લવ મેરેજ કરનારી 17 વર્ષીય સગર્ભા યુવતીએ પીધું ઝેર
1/6

આ અંગે સ્વરાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સાસરીવાળા તેને સમજાવીને ફરિયાદ પરત ખેંચાવી લીધી હતી અને આ પછી તેને માર માર્યો હતો. આમ, ત્રાસ વધતાં સ્વરા અને નિખિલ પરિવારથી અલગ થઈ ગયા હતા જોકે, સાસરીવાળાનો ત્રાસ ઓછો થયો નહોતો. બે દિવસ પહેલાં પતિ નિખિલ સાંજે ઘરે પરત ન ફરતાં તેણે નિખિલ જ્યાં કામ કરતો હતો, ત્યાં તપાસ કરી હતી.
2/6

આજે સવારે તેનો પિતરાઇ કામથી બહાર જતાં સ્વરાએ આ સૂસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. અત્યારે તે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની તબિયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી ચાર પાનાની સૂસાઇડ નોટ મળી છે, જેમાં તેણે પોતાની આખી આપવીતી જણાવી છે.
Published at : 02 Dec 2016 12:28 PM (IST)
View More




















