શોધખોળ કરો
સુરતઃ અલ કાયદા, ISIS સાથે સંકળાયેલા કાકો-ભત્રીજો ઝડપાયા, જાણો કઈ રીતે કરી હતી આતંકીઓને મદદ
1/6

ઝફર મસુદને પાસપોર્ટ કઢાવવામાં મદદગારી કરનારા કાકા-ભત્રીજાઓની પૂછપરછની સાથે આગામી દિવસોમાં કેસમાં સુરત એસઓજી આંતકી ઝફર મસુદનો કબ્જો મેળવી તેની પણ પૂછપરછ હાથ ધરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
2/6

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજાએ આ પાસપોર્ટના વેરીફિકેશનમાં મદદ કરી હોવાનું બહાર આવતા આખરે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તપાસ બાદ સૈયદ પરવેઝ ગુરુમિયા અને શેખ યાહ્યા ગુલામ મોહમ્મદની ધરપકડ કરી હતી. મળતા અહેવાલો અનુસાર, ડિસેમ્બર, 2015માં દિલ્લીમાંથી ઝડપાયેલા આતંકી ઝફર મસુદ પાસેથી મળી આવેલા ચાર પાસપોર્ટમાંથી એક પાસપોર્ટમાં સુરતનું સરનામું હતું.
Published at : 29 Sep 2016 10:58 AM (IST)
View More





















