શોધખોળ કરો

Apple Leaks: iPhone 16 Proની ડિટેલ્સ લીક, ચાર કલર સાથે ધાંસૂ ફિચર્સ અને દમદાર ડિઝાઇન

iPhone 16 Pro Max Launch Soon: ટેક દિગ્ગજ એપલ કંપની બહુ જલદી પોતાનો નવો આઇફોન માર્કેટમાં મુકશે, હાલમાં આ નવા મૉડલ અંગે મોટી જાણકારી સામે આવી છે

iPhone 16 Pro Max Launch Soon: ટેક દિગ્ગજ એપલ કંપની બહુ જલદી પોતાનો નવો આઇફોન માર્કેટમાં મુકશે, હાલમાં આ નવા મૉડલ અંગે મોટી જાણકારી સામે આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં Appleનો નવો iPhone 16 Pro Max લૉન્ચ થઈ શકે છે. લીક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ આઇફોન કેટલાય નવા અને આકર્ષક ફિચર્સ સાથે આવવા જઈ રહ્યો છે. iPhone 16 Pro Maxનું લૉન્ચિંગ ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી ઘટના હશે અને દરેક તેની રાહ જોઈ રહ્યા છે. iPhone 16 Pro Max દ્વારા Apple ફરી એકવાર તેના યૂઝર્સને બહેતર અને નવી ટેક્નોલોજી અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. ફોનના ફિચર્સ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જોકે ફોનની લીક થયેલી ઘણી વિગતો સામે આવી છે. જાણો અહીં ડિટેલ્સમાં.

ડિઝાઇન અને ડિસ્પ્લે અંગે લીક થઇ ડિટેલ્સ 
iPhone 16 Pro Maxની ડિઝાઇન ખૂબ જ આકર્ષક હશે. તેમાં 6.9 ઇંચની મોટી સ્ક્રીન હશે જે એકદમ સ્પષ્ટ અને ચોખ્ખી અને સ્પષ્ટ દેખાશે. આ સ્ક્રીનથી વીડિયો અને ગેમ્સની મજા બમણી થઈ જશે.

પ્રૉસેસર અને પરફોર્મન્સ શું હોઇ શકે છે 
આ ફોનમાં નવું અને ઝડપી A18 Bionic પ્રૉસેસર હશે. આ પ્રોસેસર ફોનને ખૂબ જ ઝડપી બનાવશે અને એક સાથે અનેક કાર્યો કરવામાં મદદ કરશે. આ સાથે ફોનમાં ગેમ્સ અને એપ્સ ખૂબ સારી રીતે ચાલી શકશે.

કેમેરો પણ હશે શાનદાર - 
iPhone 16 Pro Maxમાં ત્રણ કેમેરા હશે. તેમાં 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો હશે, જેના દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સારા ફોટા લઈ શકાશે. આ સિવાય તેમાં વાઈડ એંગલ અને ટેલિફોટો લેન્સ પણ હશે, જેના કારણે દૂરની વસ્તુઓ પણ સ્પષ્ટ દેખાશે અને નાઈટ ફોટોગ્રાફી પણ સારી થશે.

બેટરી અને ચાર્જિંગ હશે દમદાર
આ ફોનની બેટરી ખૂબ જ મજબૂત હશે અને તે લાંબા સમય સુધી ચાલશે. તેમાં 4500mAh બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સાથે તમારે વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે.

અન્ય ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે
iPhone 16 Pro Maxમાં નવી iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ, ઝડપી 5G ઇન્ટરનેટ, પાણી અને ધૂળથી રક્ષણ અને ફેસ આઈડી જેવી સુવિધાઓ હશે.

આ પણ વાંચો

BGMI ગેમના શોખીનો માટે ખુશખબર, Snowflake Crate નામનું નવું ફિચર આવ્યુ, હવે અપ્સરા જેવી દેખાશે 'છોકરીઓ'

iPhone યૂઝર્સ માટે ખુશખબરી, આ તારીખે મળશે નવા AI ફિચર્સ, માત્ર આ મૉડલ્સ પર આવશે અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime: વડોદરામાં પતિએ પત્નીને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચારMorbi News:  મોરબીમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક, સનાળા રોડ પરની ઑફિસમાં કરી તોડફોડHun To Bolish : હું તો બોલીશ : બાબાના 'બોલ બચ્ચન'Hun To Bolish : હું તો બોલીશ : પાલિકામાં ચૂંટણીનું ચગડોળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Embed widget