શોધખોળ કરો

એપલ લાવી રહી છે સૌથી સસ્તો 5G ટેકનોલૉજી વાળો iPhone, શું છે નામ ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે

ટેક રિપોર્ટ્સનુ માનીએ તો ટેક દિગ્ગજ એપલ પોતાનો સૌથી સસ્તો 5G આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ iPhone SE સીરીઝના નેક્સ્ટ જનરેશનનુ અપગ્રેડે મૉડલ હશે.

નવી દિલ્હીઃ ટેકનોલૉજીની દુનિયાની બેતાજ બાદશાહ ગણાતી એપલ હવે મધ્યમ વર્ગના લોકોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. સામાન્ય રીતે એપલના આઇફોન મોંઘા હોય છે, જેના કારણે નાના અને મધ્યમ લોકોના બજેટમાં આવી શકતા નથી, જોકે એપલે આ વાતને ધ્યાનમાં રાખને એક નવો આઇફોન લૉન્ચ કરવાની તૈયારી કરી છે, જેની ખાસિયત સસ્તાની સાથે સાથે 5G ટેકનોલૉજી પણ આવશે.  

ટેક રિપોર્ટ્સનુ માનીએ તો ટેક દિગ્ગજ એપલ પોતાનો સૌથી સસ્તો 5G આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ iPhone SE સીરીઝના નેક્સ્ટ જનરેશનનુ અપગ્રેડે મૉડલ હશે. લીક રિપોર્ટ પ્રમાણએ કે કંપનીના આ ફોનનુ નામ iPhone SE 3 હશે અને આગામી વર્ષે એટલે કે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યારે આ કરન્ટ જનરેશનમાં iPhone SE 2020 વર્ષ 2020 એપ્રિલમાં લોન્ચ કર્યો છે, જેથી લાગી રહ્યું છે કે iPhone SE 3નુ લૉન્ચિંગ પણ માર્ચ-એપ્રિલમાં થઈ શકે છે.

iPhone SE 3 5Gની શું હશે ખાસિયત- 
લીક રિપોર્ટ્સ અનુસાર, iPhone SE 3નું હાર્ડવેર પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ સૌથી વ્યાજબી કિંમતમાં મળતું 5G ડિવાઈસ હશે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ A15 બાયોનિક ચીપસેટ (latest A15 Bionic chipset) આપવામાં આવે તેવી સંભાવના છે. આમાં થીક બેઝેલ્સ અને ટચ આઈડી હશે. આ સાથે જ એપલ iPhone SE 2020 જેવા જ પ્રકારની 4.7 ઈન્ચની LCD પેનલનો ઉપયોગ કરે તેવું લાગી રહ્યું છે. 

India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર

Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ

Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ

જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત

રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Advertisement
metaverse

વિડિઓઝ

Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાંGujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીAmbaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Embed widget