શોધખોળ કરો
Advertisement
Appleએ લૉન્ચ કરી સસ્તી ઓફર, Apple oneના 195 રૂપિયાના સબ્સક્રિપ્શનમાં મેળવો આ સર્વિસ
એપલ વન બંડલ સબ્સક્રિપ્શનમાં તમને એપલની કેટલીય સર્વિસ મળશે. ભારતમાં એપલ વનની સર્વિસ ત્રણ ઓપ્શનમાં મળશે. એપલ વન ઇન્ડિવિડ્યૂઅલ જેના માટે તમારે 195 રૂપિયા દર મહિને આપવા પડશે
નવી દિલ્હીઃ અમેરિકન કંપની એપલે પોતાની સ્પેશ્યલ ઇવેન્ટ ટાઇમ ફાઇલમાં એપલ વન સબ્સક્રિપ્શન સર્વિસને લૉન્ટ કરી છે. એપલ વન બંડલ સબ્સક્રિપ્શનમાં તમને એપલની કેટલીય સર્વિસ મળશે. ભારતમાં એપલ વનની સર્વિસ ત્રણ ઓપ્શનમાં મળશે. એપલ વન ઇન્ડિવિડ્યૂઅલ જેના માટે તમારે 195 રૂપિયા દર મહિને આપવા પડશે. જ્યારે એપલ વન ફેમિલીના સબ્સક્રિપ્શન માટે તમારે 365 રૂપિયા મંથલી ચૂકવવા પડશે.
એપલ વન સબ્સક્રિપ્શનમાં તમને એપલ મ્યૂઝિક, એપલ ટીવી+, એપલ આર્કેડ અને ક્લાઉડ સ્ટૉરેજ આપવામાં આવશે. ભારતમાં હાલ તમને એપલ ન્યૂઝ+ અને એપલ ફિટનેસ+ની સર્વિસ ના મળવાનુ કારણ તમને આનો ફાયદો નહીં મળે. એપલ વનના સબ્સક્રિપ્શનમાં તમારી આ સર્વિસની સાથે 50જીબી ક્લાઉડ સ્ટૉરેજ પણ મળશે.
જ્યારે એપલ વન ફેમિલી સબ્સક્રિપ્શનને તમે તમારા આખા પરિવાર સાથે શેર કરી શકો છો, આના પ્લાનમાં તમને 200જીબી ક્લાઉડ સ્ટૉરેજ મળશે. જેને તમે છે ફેમિલી મેમ્બરની સાથે શેર કરી શકો છો. કંપની તરફથી અમેરિકા અને બ્રિટન જેવા દેશો માટે એપલ વન પ્રીમિયરનો પ્લાન પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં તમને 2ટીબી સુધી ક્લાઉડ સ્ટૉરેજ મળે છે.
ભારતમાં એપલ તરફથી હાલ આઇક્લાઉડ, એપલ મ્યૂઝિક, એપલ ટીવી+ જેવા સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યાં છે. આ સર્વિસીઝને યૂઝ કરનારાઓને આ માટે મન્થલી રેટ આપવાનો હોય છે. આ ઉપરાંત એપલ આર્કેડ પણ અવેલેબલ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement