શોધખોળ કરો

નવા નામથી પ્લે સ્ટૉરમાં આવી બેન થયેલી ચીની એપ્સ, થઇ જાઓ સાવધાન

રિપોર્ટ છેકે કેટલીક ચીની એપ્સ ફરીથી નવા નામ સાથે પ્લે સ્ટૉરમાં પાછી આવી રહી છે, અને કેટલાય લોકો તેને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે આવી એપ્સથી હંમેશા સાવધાન રહેવાની જરૂર છે

નવી દિલ્હીઃ ચીની એપ ટિકટૉક ઇન્ડિયામાં એટલી બધી ફેમસ એપ થઇ ગઇ કે તેની પૉપ્યૂલારિટી નાના શહેરો અને નાના ગામડાંઓ સુધી પહોંચી ગઇ. ટિકટૉકએ રાતોરાત કેટલાક લોકોને સ્ટાર બનાવી દીધા. આ ઉપરાંત ચીની ગેમ્સ એપ પબજી અને બીજી એપ્સ પાછળ ભારતીય ખુબ પડ્યા હતા. જોકે સરકારના એક ડિસીઝન બાદ મોટાભાગના ચીની એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી દેવાઇ છે. પરંતુ હવે રિપોર્ટ છેકે કેટલીક ચીની એપ્સ ફરીથી નવા નામ સાથે પ્લે સ્ટૉરમાં પાછી આવી રહી છે, અને કેટલાય લોકો તેને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે આવી એપ્સથી હંમેશા સાવધાન રહેવાની જરૂર છે. સ્નેક વીડિયો ટિકટૉક બેન થયા બાદ તેની જેવા ફિચર્સ વાળી ચીની એપ આજકાલ ખુબ પૉપ્યૂલર થઇ રહી છે. જેનુ નામ છે સ્નેક વીડિયો. કહેવાઇ રહ્યું છે કે સ્નેક વીડિયો એક શોર્ટ વીડિયો એપ છે જેમાં ટિકટૉક જેવી એડિટીંગ, લિપ સિકિંગ, અને સ્પેશ્યલ ઇફેક્ટ વાળા ફિચર્સ છે. ચીની એપ સ્નેક વીડિયોને ક્વાઇશો ટેકનોલૉજીએ આ વર્ષ જ લૉન્ચ કરી છે. ઓલા પાર્ટી બીજી ચીની એપનુ નામ છે ઓલા પાર્ટી. આ પણ ચીની એપ હેગે પ્લે વિધ ન્યૂ ફ્રેન્ડ્સના જેવી છે. હેગો એપમાં અજાણ્યા લોકો સાથે ગમે રમી શકાય છે, ચેટ રૂમ બનાવીને વીડિયો ચેટ કરવામાં આવી કે છે. આ જ રીતે ઓલા પાર્ટી એપમાં પણ હેગોની જેમ કોઇની સાથે ગેમ રમી શકાય છે, અને ચેટ રૂમ બનાવીને ચેટ કરી શકાય છે. ઓલા એપની ખાસ વાત છે કે જો તમારુ એકાઉન્ટ પહેલાથી હેગો એપ પર હતુ તો તે જ આઇડીથી ઓલા એપ પર તમે સાઇન ઇન કરી શકો છો, અને આને નવી એપ પર હેગો એપની પુરેપુરી ડિટેલ આવી જશે. નવી એપ્સ વિશે રહો એલર્ટ સરકારે અત્યાર સુધી કુલ 117 પૉપ્યૂલર ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવામાં કેટલીક નવી ચીની એપ એપલ સ્ટૉર કે ગૂગલ પ્લે સ્ટૉર નવા નામથી આવી ગઇ છે. પરંતુ કોઇપણ નવી એપ ડાઉનલૉડ કરતા પહેલા તેના ઓરિજિનને જાણી લેવુ કેમકે આ બેન ચીની એપનુ જ બીજુ વર્ઝન કે તેના જેવી એપ હોઇ શકે છે, અને સરકાર નજરમાં આવ્યા બાદ આના પર પણ બેન લગાવી શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget