શોધખોળ કરો

ફક્ત 3 રૂપિયામાં 1GB ડેટા, 56 દિવસ ચાલશે આ Recharge, આની આગળ જિઓ-એરટેલ પણ ફેલ.......

અમે આજે તમને અહીં BSNLના એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને ફક્ત 3 રૂપિયાના ખર્ચમાં 1 જીબી ડેટાની સુવિધા આપે છે. જાણો પ્લાન વિશે.......... 

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ, વૉડાફોન-આઇડિયા અને એરટેલ જેવી કંપનીઓની પાસે ભલે પ્રીપેડ પ્લાનનુ એક લાંબુ લિસ્ટ હોય, પરંતુ કિંમતના મામલામાં આ સરકારી કંપની બીએસએનએલને ટક્કર નથી આપી શકતી. અમે આજે તમને અહીં BSNLના એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને ફક્ત 3 રૂપિયાના ખર્ચમાં 1 જીબી ડેટાની સુવિધા આપે છે. જાણો પ્લાન વિશે.......... 

BSNLનો 347 રૂપિયા વાળો પ્લાન - 
બીએસએનએલનો આ બાકી કંપનીઓને જબરદસ્ત ટક્કર આપતો પ્લાન છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આની સાથે દરરોજ 2 જીબી હાઇસ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્ય છે, એટલે કે કુલ ડેટા 112 જીબી થઇ જાય છે. આ રીતે 1 જીબી ડેટાની કિંમતને કાઢીએ તો લગભગ 3 રૂપિયા (347÷112) થાય છે. ડેટા ઉપરાંત પ્લાનમાં અલલિમીટેડ કૉલિંગ, 100 SMS, અને ગેમિંગની સુવિધા પણ છે. 

બાકી કંપનીઓ શું ઓફર કરી રહી છે - 
જો આપણે બાકી કંપનીઓની સરખામણી કરીએ તો રિલયાન્સ જિઓ 479 રૂપિયામાં તમને 56 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનમાં તમને ડેટા પણ દરરોજ 1.5 જીબી મળે છે. કુલ ડેટા જોઇએ તો 84 જીબી થઇ જાય છે, જે બીએસએનએલ પ્લાનથી 28 જીબી ઓછો છો. પ્લાનમાં કૉલિંગ, એસએમએસ અને જિઓ એપ્સનુ  સબ્સક્રિપ્શન જેવી સુવિધાઓ છે.  

એરટેલની વાત કરીએ તો તેની પાસે આ પ્રાઇસ રેન્જમાં 359 રૂપિયાનો પ્લાન છે, જેમાં 28 દિવસ માટે દરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 56 જીબી ડેટા થઇ જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સાથે, 100 SMS અને Prime Video મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. 

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget