શોધખોળ કરો

1 લાખથી વધુ ફોનમાં છે આ ખતરનાક એપ, ચોરી રહી છે તમારો ડેટા, તરત જ કરો Delete.....

પ્લે સ્ટૉર દ્વારા આપ એપને 1 લાખથી વધુ વાર ઇન્સ્ટૉલ કરવામાં આવી ચૂકી છે. 

નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટૉર પર એક ખતરનાક એન્ડ્રોઇડ એપ મળી છે, જે યૂઝર્સના ફેસબુક ડેટાની ચોરી કરી રહી છે. તમારી તસવીરોને કાર્ટૂનમા બદલનારી આ એપનુ નામ Craftsart Cartoon Photo Tools છે, જે યૂઝર્સને પોતાના ફેસબુક લૉગિન ક્રેડિશિયલ નોંધાવવાની અનુમતિ આપીને તેને ચોરી લે છે. Google Play Store એ એપ પર બેન લગાવી દીધો છે, પરંતુ આ એપ તમારા ફોનમાં જ હોઇ શકે છે. પ્લે સ્ટૉર દ્વારા આપ એપને 1 લાખથી વધુ વાર ઇન્સ્ટૉલ કરવામાં આવી ચૂકી છે. 

આ રીતે કામ કરે છે એપ - 
એન્ડ્રોઇડ માલવેયરથી ગ્રસિત આ એપ યૂઝર્સને એક તસવીર અપલૉડ કરવા અને તેને કાર્ટૂનમાં બદલવાની સુવિધા આપે છે. આ એપમાં Facestealer નામની ટ્રૉઝન (માલવેયર) છુપાયેલો છે. આનો ખુલાસો સિક્યૂરિટી રિસર્ચર અને મોબાઇલ સિક્યૂરિટી ફર્મ Pradeo એ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એપ ડાઉનલૉડ કર્યા બાદ તેનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને ફેસબુક સાઇન ઇન કરવુ પડે છે. 

જોકે, આમાં છુપાયેલો સ્પાયવેર Play Store ની સુરક્ષા તપાસને પણ બાયપાસ કરી લે છે. જ્યારે યૂઝર્સ ફેસબુકને સાઇન ઇન કરશે. તો માલવેર ઠગોનો લૉગિન ક્રેડેન્શિયલ ફોરવર્ડ કરે. આ રીતે તેને યૂઝર્સના ફેસબુક એકાઉન્ટ પર પુરેપુરો કન્ટ્રૉલ મળી જાય છે, પરિણામે હેકર્સ કોઇપણ ખોટુ કામ કરવા માટે તમારી પ્રૉફાઇલનો ઉપયોગ કરી શકે છે. 

બચવા માટે શું કરવુ જોઇએ યૂઝર્સે - 
જો તમે પણ આ એપને ફોનમાં ડાઉનલૉડ કરી હતી, તો તરતજ ડિલીટ કરી દો. 

પ્લે સ્ટૉરમાંથી કોઇપણ એપ ડાઉનલૉડ કરતી વખતે તેના રિવ્યૂ જરૂર વાંચો. 

કોઇપણ અનઅધિકૃત એપની સાથે પોતાના ફેસબુક કે બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ શેર ના કરો. 

--

આ પણ વાંંચો........ 

FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર

Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત

The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget