શોધખોળ કરો

Fleeceware: નવો વાયરસ આવ્યો સામે, તમારા ફોનમાં જો આ ચાર એપ્સ હોય તો ભરવુ પડશે મોટુ બિલ, જાણો

ભારત તે ટૉપ 10 દેશોમાં સામેલ છે, જ્યાં સંભવિત રીતથી હાનિકારક એપ્સ (PHA) સતત ડાઉનલૉડ કરવામાં આવી રહી છે

Joker Malware Attack: દિવસે દિવસે વધતી ટેકનોલૉજી વ્યસ્ત જીવનને આસાન બનાવતી જઇ રહી છે, આવામાં મોબાઇલમાં હેલ્થથી લઇને શૉપિંગ અને બીજા ઘણાબધા કામ માટેની એપ્સ યૂઝર્સને ખુબ મદદરૂપ સાબિત થાય છે. પરંતુ આમાથી કેટલીક એપ્સ એવી પણ છે જે તમારા અને તમારા મોબાઇલ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમારા મોબાઇલ પર સ્માર્ટ એસએમએસ (Smart SMS), બ્લેડ પ્રેશર મૉનિટર (Blood pressure monitor), વૉઇસ લેગ્વેજ ટ્રાન્સલેટર (Voice language translator) અને ક્વિક ટેક્સ્ટ એસએમએસ (Quick test SMS) એપ્સ છે, તેને ફોનમાંથી હટાવી દેવાનુ બેસ્ટ રહેશે, કેમ કે તે યૂઝરના ફોનમાં માલવેયર (Malware) ટ્રાન્સફર કરી રહી હતી, આ એપ્સ 2017થી એક્ટિવ છે.

સાયબર સિક્યૂરિટી ફર્મે કર્યુ સચેત - 
ભારત તે ટૉપ 10 દેશોમાં સામેલ છે, જ્યાં સંભવિત રીતથી હાનિકારક એપ્સ (PHA) સતત ડાઉનલૉડ કરવામાં આવી રહી છે, મોબાઇલ સાયબર સિક્યૂરિટી સૉલ્યૂશન્સ આપનારી એક પ્રાઇવેટ ફર્મ પ્રાઇયો (Pradeo)ની સુરક્ષા શોધકર્તાઓએ આની જાણકારી મેળવી  છે. પ્રાડિયાની રિસર્ચ ટીમે શોધ્યુ છે કે આ ચાર એપ્સને જૉકર માલવેયર (Joker Malware) દ્વારા હાઇજેક કરવામાં આવી હતી, જેને ફ્લીસવેયર (Fleeceware) તરીકે ઓળખવામાં આવે છે, જૉકર માલવેયરે હવે દુનિયાભરમાં કરોડો મોબાઇલને નિશાન બનાવ્યા છે. 

ચૂકવવુ પડી શકે છે મોટુ અને અણગમતુ બીલ - 
એપ ડાઉનલૉડ થયા બાદ જૉકર સ્વસંચાલિત રીતથી પ્રીમિયમ સેવાઓની સદસ્યતા લે છે, જે ન્યૂઝ એલર્ટથી લઇને જ્યોતિષ અપડેટ સુધી કંઇપણ થઇ શકે છે. આની એકમાત્ર શરત એ છે કે આ સર્વિસ કેટેગરીમાં આવે છે. આ પછી યૂઝરને અણગમતા વધુ બિલની ચૂકવણી કરવી પડી શકે છે. જો જલદી આની જાણકારી નથી થાય તો સબ્સક્રિપ્શન મહિનાઓ સુધી ચાલે છે.

આ રીતે થાય છે છેતરપિંડી - 
પ્રાડિયોની રિપોર્ટ્ અનુસાર, આ એપ ખરીદી દરમિયાન ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન (Two Factor Authentication) પ્રૉટોકૉલને બાયપાસ કરવા માટે, સ્માર્ટ એસએમએસ (Smart SMS) અને બ્લડ પ્રેશર મૉનિટર (Blood Pressure Monitor) એપ વન ટાઇમ પાસવર્ડ નાંખવાથી રોકે છે. આવુ કરવા માટે પહેલા માત્ર એસએમએસ વાંચે છે, અને સાયલન્ટ સ્ક્રીનશૉટ લે છે. બીજુ નૉટિફિકેશન રોકે છે. યૂઝરને છેતરપિંડી વિશે જાણવા મળે છે, ત્યારે મોબાઇલ પર બીલ મળે છે. આ તમામ એપ્સને અન્ય એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવા માટે પ્રૉગ્રામ કરવામાં આવે છે, જે વધુ ખતરનાક માલવેયરને ટ્રાન્સફર કરવા માટે ડ્રૉપર તરીકે કામ કરે છે.

આ પણ વાંચો........ 

Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો

Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય

Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
લોનધારકો માટે ખુશખબર! આ બે બેંકોએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતો
Embed widget