શોધખોળ કરો
Advertisement
ગૂગલે બે નવા સ્માર્ટફોન Pixel 5 અને Pixel 4a 5Gની કરી જાહેરાત, શું હશે કિંમતને ક્યારે થશે લૉન્ચ?
કહેવાઇ રહ્યુ છે કે Pixel 4a 5G ઓગસ્ટમાં લૉન્ચ કરવામાં આવેલા Pixel 4aના જેવો નથી. વળી Pixel 5ને કંપની એક નવો ફોન બતાવવામાં આવ્યો છે. જોકે બન્ને સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ નથી કરવામાં આવી રહ્યો
નવી દિલ્હીઃ ગૂગલે પિક્સલ સ્માર્ટફોન સીરીઝ અંતર્ગત બે નવા સ્માર્ટફોન બજારમાં લાવવાની જાહેરાત કરી છે. ગૂગલ અનુસાર જલ્દી Pixel સીરીઝનો વિસ્તાર કરતા બે નવા સ્માર્ટફોન Pixel 5 અને Pixel 4a 5Gને લૉન્ચ કરવામાં આવી શકે છે. કહેવાઇ રહ્યુ છે કે Pixel 4a 5G ઓગસ્ટમાં લૉન્ચ કરવામાં આવેલા Pixel 4aના જેવો નથી. વળી Pixel 5ને કંપની એક નવો ફોન બતાવવામાં આવ્યો છે. જોકે બન્ને સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ નથી કરવામાં આવી રહ્યો.
ગૂગલ Pixel 4a 5G અને Pixel 5ની કિંમત
Google Pixel 4aની કિંમત $ 499 રાખવામાં આવી છે, વળી Pixel 5 એક બજેટ ફ્લેગશિપ છે જેની કિંમત $ 699 છે. Pixel 4a 5Gને 15 ઓક્ટોબરે જાપાન અને નવેમ્બરની શરૂઆતમાં આઠ અન્ય દેશોમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. Pixel 5 15 ઓક્ટોબરથી આઠ દેશો અને 29 ઓક્ટોબરમાં અમેરિકામાં લૉન્ચ થશે.
Google Pixel 5ના ફિચર્સ....
આ ફોનમાં 6 ઇંચ FHD + OLED ડિસ્પ્લે છે, આમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 765જી ચિપસેટ છે, આમાં 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 4080 mAhની બેટરી છે, સાથે 8GB રેમ છે.
Google Pixel 4a 5G ફિચર્સ...
ફોનમાં 5.8 ઇંચની ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે, આમાં 6જીબી LPDDR4 રેમ અને 128જીબી સ્ટૉરેજની સાથે 3140 mAh2ની બેટરી છે, ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 765 જી પ્રૉસેસર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement