શોધખોળ કરો

Jioનો 750 રુપિયાનો પ્લાન છે ખાસ, 3 મહિના ચાલશે સાથે 180GB ડેટા, ફ્રી કૉલ અને SMS મળશે, જાણો વધુ

Reliance Jio, ટેલિકૉમ કંપની જિઓએ પોતાના ગ્રાહકો માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. જિઓના આ નવા પ્લાનની ખાસ વાત એ છે કે, આ આખા 3 મહિના (એટલે કે 90 દિવસ)ની વેલિડિટીની સાથે આવે છે.

Reliance Jio, ટેલિકૉમ કંપની જિઓએ પોતાના ગ્રાહકો માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. જિઓના આ નવા પ્લાનની ખાસ વાત એ છે કે, આ આખા 3 મહિના (એટલે કે 90 દિવસ)ની વેલિડિટીની સાથે આવે છે. જિઓના આ પ્લાનની કિંમત 750 રૂપિયા રાખવામા આવી છે. આ નવા પ્લાનમાં 2 પ્લાન જોડાયેલા છે, એકની કિંમત 749 રૂપિયા છે, તો બીજાની કિંમત 1 રૂપિયા છે. જાણો આ પ્લાન્સ વિશે.

Jioનો આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કંપની દરરોજ 2 જીબીના હિસાબથી કુલ 180 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનમાં તમને દેશભરના તમામ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ અને 100 ફ્રી SMS પણ મળશે. જીયોનો આ પ્લાન યુઝર્સને Jio TV અને Jio Cinema જેવી Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે.

Jio Rs 750 Plan - 

Jioનો નવો 750 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન યૂઝર્સને 90 દિવસ માટે 2GB દૈનિક ડેટા અને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ  જિઓને પહેલો પ્લાન છે, જે આખા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટીની સાથે આવે છે, અત્યાર સુધી જિઓની પાસે માત્ર 84 દિવસ સુધી ચાલનારા પ્લાન હતા. આની સાથે જિઓનો 1 રૂપિયા વાળો પ્લાન પણ ક્લબમાં લેવામાં આવ્યો છે, જે અંતર્ગત યૂઝર્સને 90 દિવસો  માટે 100MB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 

Jioની અન્ય ઇન્ડિપેન્ડન્સ ઓફર - 

આની સાથે જ જિઓએ બીજા કેટલાક ઇન્ડિપેન્ડન્સ ડે ઓફર આપી છે. આની જાહેરાત થોડાક દિવસ પહેલાં જ કરી છે. આ ઓફર અંતર્ગત 2,999 રૂપિયાનુ રિચાર્જ કરનારા ગ્રાહકોને 3,000 રૂપિયામા મફત લાભ મળી રહ્યો છે. આમાં Ajio પર 750 રૂપિયાની છૂટ, netmeds.com પર 750 રૂપિયાની છૂટ, ixigo પર 750 રૂપિયાની છૂટ અને 75GB એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો....

Bhavnagar: ભાવનગરમાં માતાની નજર સામે જ અઢી વર્ષનું બાળક નદીમાં તણાયું

Gujarat Election : અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો, ખસેડાયા હોસ્પિટલમાં

Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ

Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget