શોધખોળ કરો

Update: સેમસંગની સરપ્રાઇઝઃ જુના સ્માર્ટફોન માટે લાવ્યુ ખાસ અપડેટ, શું તમારી પાસે છે આ મૉડલ

સેમસેગ પોતાના નવા મૉડલ ગેલેક્સી એસ સીરીઝમાં નવા નવા અપડેટ આપી રહ્યું છે, પરંતુ હવે કંપનીએ પોતાના જુના મૉડલમાં પણ અપડેટ આપવાનુ શરૂ કરી દીધુ છે.

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન અપડેટ કરવો ખુબ જરૂરી છે, કેમ કે બદલાતા સમયમાં જુના ફોન નવા ફિચર્સ અને એપ્સને સપોર્ટ નથી કરી રહ્યાં આ કારણે ઘણા બધા કામો યૂઝર્સ નથી કરી શકતો. આમ તો સેમસંગે પોતાના ગ્રાહકોને સૌથી ફાસ્ટ અપડેટ આપે છે. આ કડીમાં સેમસંગે વધુ એક મોટુ અપડેટ આપવાનુ શરૂ કર્યુ છે.  

સેમસેગ પોતાના નવા મૉડલ ગેલેક્સી એસ સીરીઝમાં નવા નવા અપડેટ આપી રહ્યું છે, પરંતુ હવે કંપનીએ પોતાના જુના મૉડલમાં પણ અપડેટ આપવાનુ શરૂ કરી દીધુ છે. સેમસંગે વર્ષ 2017માં આવેલા પોતાના ફ્લેગશિપ ફોન માટે  અપડેટ આપીને બધાને ચોંકાવ્યા છે. આ જુના મૉડલ વાપરનારાઓ માટે ખુશીના સમાચાર છે...... 

આ ફોન માટે આવ્યુ નવુ અપડેટ - 
સેમસંગે ગેલેક્સી S8 અને ગેલેક્સી S8+ સ્માર્ટફોન માટે એક સૉફ્ટવેર અપડેટ રિલીઝ કર્યુ છે. અપડેટ જરૂરી રીતે એક બગ ફિક્સ પેચ છે અને ફોનના જીપીએસ મૉડ્યૂલ સાથે સંબંધિત સમસ્યાને ઠીક કરે છે. ફર્મવેર ચેલલૉન્ગ ફિક્સને "જીપીએસ સ્ટેબિલિટીમાં સુધારો" તરીકે લિસ્ટ કરે છે, અને બીજી કોઇ વસ્તુનો ઉલ્લેખ નથી કરતુ. તમને સેમસંગ ગેલેક્સી  S8 અને ગેલેક્સી S8+ના લેટેસ્ટ અપડેટની સાથે બસ અટલુ જ મળે છે. બીજા કેટલાક રિપોર્ટ્સ અનુસાર ગેલેક્સી S7 અને ગેલેક્સી S6 ડિવાઇસીસની સાથે નવા ગેલેક્સી S9 માટે એક સમાન બગ ફિક્સ પેચ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. 

સેમસંગે 2017 ફ્લેગશિપને અપડેટ કર્યુ - 
જો તમે ગેલેક્સી  S8ને ચલાવી રહ્યાં છે અને લેટેસ્ટ One UI ની સાથે Android 12 માટે એક નવા વર્ઝન  અપડેટની આશા રાખી રહ્યાં છો, તો તમે નિરાશ ના થાઓ. આવુ એટલા માટે કેમ કે ગેલેક્સી S8 અને ગેલેક્સી S8+ સેમસંગ એક્સપીરિયન્સ યુઆઇની સાથે એન્ડ્રોઇડ 9 પર જ બનેલી છે. પાંચ વર્ષથી વધુ જુના ફોન માટે બીજી કોઇ વસ્તુની આશા રાખવાનો કોઇ અર્થ નથી.

આ પણ વાંચો.......... 

જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન

Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ દારૂડિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં હપ્તારાજ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ ઉપવાસ
Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
Embed widget