શોધખોળ કરો

....તો હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર, જાણો શું છે કારણ

હાલમાં દેશમાં 120 કરોડ ફોન કનેક્શન છે. ટ્રાઈનો અંદાજ છે કે, અંકોનો જો 70 ટકા ઉપયોગ માનીને ચાલીએ તો તે સમય સુધી દેશમાં મોબાઇલ ફોન માટે 4.68 અરબ નંબરની જરૂર હશે.

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશમાં મોબાઈલ ફોન નંબરિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાનો વિચાર કર્યો છે. અહેવાલ અનુસાર ટ્રાઈ હાલના મોબાઈલના 10 ડિજિટની જગ્યાએ 11 ડિજિટ કરવા માટે સૂચનો મગાવ્યા છે. ટ્રાઈએ મામલે એક ડિસ્કશન પત્ર જારી કર્યો છે, જેનું ટાઈટલ છે ‘એકીકૃત અંક યોજનાનો વિકાસ’. આ યોજના મોબાઇલ અને લેન્ડ લાઈન એમ બન્ને પ્રકારની લાઇનો માટે છે. પરિપત્રમાં કહેવામા આવ્યુ છે કે જો એવુ માનીને ચાલીએ કે ભારતમાં 2050 સુધી વાયરલેસ ફોનની તીવ્રતા 200 ટકા થઇ જશે. એટલે કે દરેક વ્યક્તિ પાસે સરેરાશ બે મોબાઇલ કનેક્શન હશે. તો આ દેશમાં સક્રિય મોબાઇલ ફોનની સંખ્યા 328 કરોડ સુધી પહોંચી જશે. હાલમાં દેશમાં 120 કરોડ ફોન કનેક્શન છે. ટ્રાઈનો અંદાજ છે કે, અંકોનો જો 70 ટકા ઉપયોગ માનીને ચાલીએ તો તે સમય સુધી દેશમાં મોબાઇલ ફોન માટે 468 કરોડ નંબરની જરૂર હશે. સરકારે મશીનો વચ્ચે પરસ્પર ઇન્ટરનેટ સંપર્ક/ઇન્ટરનેટ ઑફ ધ થિંગ્સ માટે 13 અંકો વાળા નંબરની સીરીઝ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા ભારતે પોતાની નંબરિંગ સિસ્ટમાં બે વખત ફેરફાર કર્યો છે, જે 1993 અને 2003માં થયો હતો. તે સમયે 2003માં નંબરિંગ પ્લાનથી 75 કરોડ નવા ફોન કનેક્શન ઉભા કરવામાં આવ્યા હતા. તેમાંથી 45 કરોડ સેલ્યૂલર અને 30 કરોડ બેસિક અથવા લેન્ડલાઈન ફોન નંબર સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget