શોધખોળ કરો

Launch: હવે દરેકની પાસે હશે ધાંસૂ ફિચર્સ વાળો ફોન, Moto E13 બસ આટલી સસ્તી કિંમતે થયો લૉન્ચ

Moto E13ને બે સ્ટૉરેજ વેરિએન્ટ અને ત્રણ કલર વેરિએન્ટ ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે. ફોનમાં રિયરમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે,

Moto E13 Launch : મોટોરોલાએ પોતાના નવા સ્માર્ટફોન મોટો E13ને બજેટ કેટેગરીમાં ભારતમાં લૉન્ચ કરી દીધો છે. ફોનને ખાસ રીતે એન્ટ્રી લેવલ ગ્રાહકો માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આ ફોનને તે લોકો માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જે વેબ બ્રાઉઝ કરવા, વૉટ્સએપનો ઉપયોગ કરવા અને કન્ટેન્ટ જોવા માટે સ્માર્ટફોન ખરીદવા માંગે છે. 

Moto E13ને બે સ્ટૉરેજ વેરિએન્ટ અને ત્રણ કલર વેરિએન્ટ ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે. ફોનમાં રિયરમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, ફોન Android 13 ના ગૉ વર્ઝન પર કામ કરે છે, ગૉ વર્ઝન ઓછી રેમ વાળા ફોન માટે ડિઝાઇન હલકુ વર્ઝન છે. 

ભારતમાં Moto E13ની કિંમત અને વેચાણ - 
Moto E13ને બે સ્ટૉરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, બન્ને સ્ટૉરેજ ઓપ્શનમાં ત્રણ કલર ઓપ્શન અવેલેબલ છે. 2GB રેમ અને 64GB રેન્જ વાળા બેઝ સ્ટૉરેજ વેરિએન્ટની કિેંમત 6,999 રૂપિયા, 4GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે, ફોન ફ્લિપકાર્ટ અને મોટો સ્ટૉર્સ પર વેચાણ માટે અવેલેબલ રહેશે.

Moto E13ની સ્પેશિફિકેશન્સ - 
ધૂળ અને પાણીના પ્રતિરોધ માટે Moto E13 IP52-રેટેડ છે. જે ઓછી કિંમતમાં એક સારો ઓપ્શન છે. ફોનમાં 6.5- ઇંચ IPS LCD ડિસ્પ્લે અને ડૉલ્બી સ્પીકર આપવામાં આવ્યુછે. ફોનમાં યૂઝર્સ ડ્યૂલ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે, અને સ્ટૉરેજને 1TB સુધી વધારી શકવાનો ઓપ્શન પણ ફોનમાં આપવામાં આવ્યો છે. Moto E13માં ઓક્ટાકૉર યૂનિસેક T606 પ્રૉસેસર અને રિયરમાં 13 મેગાપિક્સલનો સિંગલ કેમેરો છે, જે એચડી વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે. કેમેરા મૉડ્યૂલને એલઇડી ફ્લેશ માટે એક એક્સ્ટ્રા કટઆઉટ આપવામાં આવ્યુ છે. જોકે, કટઆઉટ પાછળની બાજુ એક એક્સ્ટ્રા કેમેર સેન્સરનો આભાસ આપે છે. ફ્રન્ટમાં વૉટરડ્રૉપ-સ્ટાઇલ નૉચની અંદર 5- મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

Moto E13 ના અલ્ટરનેટિવ - 
કંપનીનું કહેવુ છે કે આ સેગમેન્ટમાં સૌથી હલ્કો ફોન છે. Moto E13 નું  વજન 180 ગ્રામ છે. Motorola એ કહ્યું કે Moto E13 આ રેન્જની કેટલીય પ્રતિદ્વંદ્વીઓથી હલ્કો છે. આ સેગમેન્ટમાં કેટલાય લોકપ્રિય ડિવાઇસ Samsung Galaxy A03 (211 ગ્રામ), Realme C30 (182 ગ્રામ) અને Infinix Note 12i (198 ગ્રામ) આવે છે, તમે જો Moto E13 ને ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો એકવાર આના અલ્ટરનેટિવ પર પણ નજર કરી શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
Embed widget