શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ સાથે લૉન્ચ થયો Moto E7 ફોન, જાણો શું છે ખાસ
કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, મોટોરોલાના ઇ સીરીઝ વાળા સ્માર્ટફોન દુનિયાભરમાં તે સ્માર્ટફોન યૂઝર્સની આશા પર ખરી ઉતરવા માટે જાણીતી છે, જેમાં નવા જમાનાની ડિઝાઇન અને બેસ્ટ ફિચર્સની સાથે ગુણવતાને સુધારવાની ઇચ્છા છે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ બુધવારે ભારતમાં પોતોનો એક ખાસ સ્માર્ટફોન મોટો ઇ7ને લૉન્ચ કર્યો છે. જેની કિંમત 9,499 રૂપિયા રાખવામાં આવી છે. કસ્ટમર્સ ઇ સ્માર્ટફોનને 30 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકે છે, આને બે કલર વેરિએન્ટ મિસ્ટી બ્લૂ અને ટ્વીલાઇટ ઓરેન્જમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, મોટોરોલાના ઇ સીરીઝ વાળા સ્માર્ટફોન દુનિયાભરમાં તે સ્માર્ટફોન યૂઝર્સની આશા પર ખરી ઉતરવા માટે જાણીતી છે, જેમાં નવા જમાનાની ડિઝાઇન અને બેસ્ટ ફિચર્સની સાથે ગુણવતાને સુધારવાની ઇચ્છા છે.
Moto E7ના ફિચર્સ...
સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ ફોનામાં 20:9ના આસ્પેક્ટ રેશિયોની સાથે 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસ ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 460 એસઓસી દ્વારા સંચાલિત છે. જેમાં ગ્રાફિક્સ માટે એડ્રેનો 610 જીપીયુ છે. આ ઉપરાંત ફોનમાં 4જીબી અને 64જીબી રૉમ મેમરી અને ઇન્ટરનલ સ્ટૉરેજની સુવિધા આપવામાં આવી છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે.
સ્માર્ટફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં એફ/1.7 લેન્સની સાથે 48 એમપીનુ પ્રાઇમરી સેન્સર છે, અને એફ/2.4 લેન્સની સાથે 2 એમપીનુ સેકન્ડરી સેન્સર છે. ફોનમાં આગળની બાજુએ 8એમપીનો સેલ્ફી કેમેરો છે, જેને એફ/2.2 લેન્સની સાથે પેર કરવામા આવ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion