શોધખોળ કરો

Whatsappને પોતાની ભાષામાં કરી શકશો યૂઝ, લૉન્ચ થયુ App Language ફિચર

રિપોર્ટનુ માનીએ તો WhatsApp beta for Android 2.22.19.10 અપડેટમાં બીટા ટેસ્ટર્સ માટે ‘એપ લેગ્વેજ’નો સપોર્ટ એડ કરી દેવામા આવ્યો છે. 

Whatsapp App Language Feature: વૉટ્સએપ (Whatsapp) પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ શાનદાર બનાવવા માટે અવનવા ફિચર્સનું અપડેટ આપતુ રહે છે. પહેલા નવા નવા ફિચર્સ પર ટેસ્ટિંગ કરવામા આવે છે અને બાદમાં તેને રૉલઆઉટ કરી દેવામાં આવે છે, આવી જ એક ફિચર્સની લેટેસ્ટ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. આ નવા ફિચર્સનુ નામ  ‘App Language’ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એપને પોતાની ભાષામાં ઉપયોગ કરી શકે છે. ખરેખરમાં, Wabetainfoના લેટેસ્ટ રિપોર્ટમાં ‘App Language’ ફિચરની જાણકારી આપવામા આવી છે. રિપોર્ટનુ માનીએ તો WhatsApp beta for Android 2.22.19.10 અપડેટમાં બીટા ટેસ્ટર્સ માટે ‘એપ લેગ્વેજ’નો સપોર્ટ એડ કરી દેવામા આવ્યો છે. 

આ એપ લેગ્વેજ ફિચર દ્વારા યૂઝર્સ વૉટ્સએપને પોતાની પસંદગીની ભાષામાં ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફિચર માત્ર કેટલાક બીટા યૂઝર્સ માટે જ રિલીઝ કરવામા આવ્યુ છે, પરંતુ આશા છે કે, આવાનારા સમયમાં જલદી તમામ યૂઝર્સ માટે આને લૉન્ચ કરી દેવામા આવશે.  

રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ શેર કરવામા આવ્યો છે, આ સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે, યૂઝર્સને વૉટ્સએપ Settingsમાં જઇને એક નવો ઓપ્શન મળશે, જેનુ નામ App Language છે. આ સેક્શનમાં જઇને યૂઝર પોતાની એપની ભાષાને પોતાના અનુસાર બદલી શકે છે. જ્યારે પણ યૂઝર વૉટ્સએપ રિ-ઇન્સ્ટૉલ કરશે, તો તેને ભાષા બદલવાનુ ઓપ્શન દેખાશે. ઉલ્લેખનીય છે કે, યૂઝર્સના સેટિંગ્સમાં જઇને Account, Chats, Notifications, Storage and Data તથા Help નો ઓપ્શન મળે છે. ‘App Language’ એક નવો ઓપ્શન છે, જે જલદી આ લિસ્ટનો ભાગ બનવાનો છે. 

Whatsapp પર જલદી આવશે આ ફિચર પણ  - 
છેલ્લા કેટલાક રિપોર્ટ અનુસાર, Whatsapp પર જલદી જ અવતાર ફિચર આવવાનુ છે, આ ફિચર અંતર્ગત યૂઝર પોતાનો અવતાર બનાવીને દોસ્તોને માત્ર સ્ટિકર્સ જ નહીં પણ પોતાનો અવતાર પ્રૉફાઇલ ફોટો બનાવીને પણ લગાવી શકશે. આ ઉપરાંત વૉટ્સએપ પર ગૃપ પૉલ ફિચર, ટ્વીટરની જેમ ‘Edit’ ફિચર પર ટાઇપો-એરરની સાથેથી ગયેલા મેસેજને પણ એડીટ કરવાની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો........ 

IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ

Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા

Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન

PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget