શોધખોળ કરો

Nothing Phone 1: એકવાર ફરીથી વિવાદોમાં કંપની, યૂઝર્સે ઓનલાઇન પૉસ્ટ કરી ફોનમાં આવી રહેલી આ સમસ્યાઓ, જાણો

ગયા અઠવાડિયે Nothingએ પોતાનો પહેલો ફોન લૉનચ્ કર્યો હતો, અને ત્યારથી કંપની વિવાદોનો સામનો કરી રહી છે.

Nothing Phone 1 Green Tint Issue: તાજેતરમાં જ લૉન્ચ થયેલા  Nothing Phone 1ના કેટલાક યૂઝર્સે પોતાના હેન્ડસેટમાં આવી રહેલી સમસ્યાઓને રિપોર્ટ કરી છે. કેટલાક યૂઝર્સે દાવો કર્યો છે કે તેને મળેલી ફોનની સ્ક્રીન પર ગ્રીન ટિન્ટ (Green Tint) દેખાય છે. વળી, કેટલાક યૂઝર્સે ટ્વીટર (Twitter) પર ફોનમાં આવી રહેલી સમસ્યાઓની નાની ક્લિપ્સ પણ શેર કરી છે. કેટલાક યૂઝર્સને એવુ પણ કહેવુ છે કે રિપ્લેસમેન્ટ ફોનમાં પણ આ સમસ્યાઓ જોવા મળી રહી છે.

ગયા અઠવાડિયે Nothingએ પોતાનો પહેલો ફોન લૉનચ્ કર્યો હતો, અને ત્યારથી કંપની વિવાદોનો સામનો કરી રહી છે. સૌથી પહેલા સાઉથ ઇન્ડિયન કૉન્ટેન્ટ ક્રિએટર્સને રિવ્યૂ યૂનિટ ના મોકલવાને લઇને અને આ પછી ફોનમાં IP53 રેટિંગ હોવા છતાં કેમેરા મૉડ્યૂલમાં મૉસ્ચ્યૂર આવવાની સમસ્યાઓ જોવા મળી રહી હતી.

ડેટ પિક્સલનો પ્રૉબ્લમ પણ કરવામાં આવ્યો રિપોર્ટ - 
કેટલાક યૂઝર્સે નથિંગ ફોન 1 ની સ્ક્રીન પર જોવા મળેલા ગ્રીન ટિન્ટના વીડિયો પણ ઓનલાઇન પૉસ્ટ કર્યા છે. એક યૂઝરે ફરિયાદ કરી કે તેને હૉલ પંચ કેમેરા કટઆઉટની પાસે એક ડેડ પિક્સલ વાળો ફોન મળ્યો છે. કેટલાક યૂઝર્સે પોતાની સમસ્યાઓ reddit પર પૉસ્ટ કરી છે. વળી, કંપનીએ પણ યૂઝર્સની આ સમસ્યાઓનું સંજ્ઞાન લીધુ અને સમાધાન કરવાનો વિશ્વાસ આપ્યો છે. 

કેટલાક ફોન્સમાં આવી ચૂકી છે ગ્રીન ટિન્ટની સમસ્યા - 
જોકે, એવુ પહેલીવાર નથી થયુ કે કોઇ ફોનની ડિસ્પ્લેમાં ગ્રીન ટિન્ટ અને ડેડ પિક્સલની સમસ્યા ના આવી હોય. OLED ડિસ્પ્લે વાળા કેટલાય સ્માર્ટફોન જેવા કે Pixel 6, Pixel 6 Pro, iPhone 12, Galaxy Note 20 Ultra, માં પણ ટિન્ટની સમસ્યા જોવા મળી હતી. જોકે, આ ફોન્સમાં કલર ટિન્ટની સમસ્યા સૉફ્ટવેર અપડેટથી સૉલ્વ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો.. 

Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ

SBI Facility: સ્ટેટ બેંકના ગ્રાહકોને શાખામાં જવાની જરૂર નહીં પડે! તમામ કામ વોટ્સએપ દ્વારા ઘરે બેસીને થશે

Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો

Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!

Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 21,566 કેસ નોંધાયા, 45ના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget