શોધખોળ કરો

Vodafone, Idea ગ્રાહકોને આપશે વધુ એક ઝટકો, CEO એ કરી પુષ્ટિ

વોડાફોન આઈડિયાને સબસ્ક્રાઈબર્સની દ્રષ્ટિએ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર 2021માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ 30 મિલિયનનો ઘટાડો થયો છે.

Tariff plans: એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાએ ગયા મહિને જ તેમનું પ્રી-પેઈડ મોંઘું કરી દીધું છે. વોડાફોન આઈડિયા, એરટેલ અને જિયોના પ્લાન લગભગ 25 ટકા મોંઘા થઈ ગયા છે અને હવે વોડાફોન આઈડિયાના પ્લાન ફરીથી મોંઘા થવા જઈ રહ્યા છે.

વોડાફોન આઈડિયાના સીઈઓ રવિન્દ્ર ટક્કરે આ વાતની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસે એક રિપોર્ટમાં કહ્યું હતું કે વોડાફોન આઈડિયાએ તેના ટેરિફ પ્લાનને મોંઘા કરવા જોઈએ, જો કે તે દરમિયાન કંપનીએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું.

રવિન્દ્ર ટક્કરે કહ્યું છે કે કંપનીનો 99 રૂપિયાનો સૌથી સસ્તો 4G પ્લાન યુઝર્સની જરૂરિયાતો અનુસાર વધુ મોંઘો નથી. તેમણે કહ્યું કે કંપની આ વર્ષે પણ પોતાના પ્લાનને મોંઘા બનાવશે. વોડાફોન આઈડિયાના પ્લાન 2022ના અંત સુધીમાં અથવા 2023ની શરૂઆતમાં મોંઘા થઈ શકે છે. નવા ટેરિફથી કંપની માટે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં ઓછામાં ઓછો 1.9 ગણો વધારો થવાની ધારણા છે.

વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહી છે

વોડાફોન આઈડિયાને સબસ્ક્રાઈબર્સની દ્રષ્ટિએ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર 2021માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ 30 મિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટેરિફ મોંઘા થયા પછી પણ પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની વર્તમાન ARPU 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ. 121ની સામે રૂ. 115 છે.

Elections 2022: PAK નું નામ લીધા વગર યોગીનો સમાજવાદી પાર્ટી પર હુમલો, કહ્યું- તેમની નસ નસમાં દોડે છે તમંચાવાદ

ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડકપ જીતાડનારો આ સ્ટાર ખેલાડી થયો કોરોનાથી સંક્રમિત, જાણો વિગત

ભાવનગરઃ મહંતે પોતે અમર થઈ ગયાનું જાહેર કરીને શિષ્યને ખાતરી કરવા કહ્યું, શિષ્યે દાતરડું મારતાં જ ગુરૂ ઢળી પડ્યા ને....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget