શોધખોળ કરો

ધીમા લેપટોપથી પરેશાન છો તો આ ટ્રિક અપનાવો, રોકેટ ગતિથી ચાલશે, ફોલો કરો ટિપ્સ

Laptop Tips: મોટાભાગના લોકો તેમના ઓફિસના કામ માટે લેપટોપનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત લેપટોપની ધીમી ગતિ પરેશાન કરે છે.

Laptop Tips: મોટાભાગના લોકો તેમના ઓફિસના કામ માટે લેપટોપનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે લેપટોપની ધીમી ગતિ  લોકો પરેશાન કરે છે. લેપટોપ પર ગેમ રમતા લોકોથી માંડીને ઓફિસનું કામ કરતા લોકો પણ લેપટોપની ધીમી ગતિથી પરેશાન છે. પરંતુ સારા સમાચાર એ છે કે, કેટલીક સરળ અને આર્થિક ટ્રિક અપનાવીને તમે તમારા લેપટોપની ગતિને ફરીથી ઝડપી બનાવી શકો છો. જેમ સ્માર્ટફોન જૂના થાય છે તેમ લેપટોપ પણ સમય જતાં ધીમા પડી જાય છે. પરંતુ કેટલાક સરળ ફેરફારો દ્વારા તમે જૂની સિસ્ટમને પણ કાર્યક્ષમ બનાવી શકો છો.

લેપટોપની સ્પીડ વધારવાની આ છે ટિપ્સ

SSD મેળવો

જો અત્યાર સુધી તમારું લેપટોપ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (HDD) પર ચાલી રહ્યું છે તો તેને SSDમાં કન્વર્ટ કરો. SSD સાથે ડેટા ટ્રાન્સફરની ઝડપ નોંધપાત્ર રીતે વધે છે, જે સમગ્ર સિસ્ટમને સરળ અને ઝડપી બનાવે છે.

રેમ અપગ્રેડ કરો

આ સિવાય જો તમારા લેપટોપમાં માત્ર 4GB રેમ છે તો તેને વધારીને 8GB અથવા 16GB કરો. આનાથી લેપટોપની એકસાથે બહુવિધ કાર્યો (મલ્ટીટાસ્કીંગ) કરવાની ક્ષમતામાં વધારો થશે. રેમ વધારવાથી લેપટોપની સ્પીડ ઘણી હદ સુધી વધી જાય છે અને તેને એકસાથે અનેક કાર્યો કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. બિનજરૂરી ફાઇલો, સોફ્ટવેર અને પ્રોગ્રામ્સ પણ કાઢી નાખો. આ સ્ટોરેજ ખાલી કરશે અને સિસ્ટમની કામગીરીમાં સુધારો કરશે.

સિસ્ટમ અને સોફ્ટવેરને અપડેટ રાખો

Windows અને અન્ય સૉફ્ટવેરના નવીનતમ અપડેટ્સમાં ઘણીવાર બગ ફિક્સેસ અને પર્ફોમ્સ  સુધારણાઓ હોય છે. તેથી સમયાંતરે સિસ્ટમને અપડેટ કરતા રહો. આ સિવાય વાયરસ અને માલવેર પણ સિસ્ટમને ધીમું કરી શકે છે. આવી સ્થિતિમાં, સારા એન્ટીવાયરસ તમારી સિસ્ટમને સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થાય છે.

સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ બંધ કરો

લેપટોપ ચાલુ થતાંની સાથે જ આપમેળે શરૂ થતા પ્રોગ્રામ્સને બંધ કરો. આ માટે, ટાસ્ક મેનેજર ખોલો અને સ્ટાર્ટઅપ ટેબ પર જાઓ અને બિનજરૂરી એપ્સને અક્ષમ કરો. સમય જતાં, ટેમ્પ ફાઇલો લેપટોપમાં એકઠી થાય છે જે ઝડપ ઘટાડે છે. Run માં %temp% લખો અને દેખાતી ફાઈલો કાઢી નાખો. આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારા લેપટોપની સ્પીડ પણ વધારી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
Meta AI Glasses:  હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Meta AI Glasses: હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget