શોધખોળ કરો

Nothing Phone 3a Lite આ મહિને ભારતમાં થશે લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ અને કિંમત

Nothing Phone 3a Lite આ ફોન આ મહિને ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે, તે 27 નવેમ્બરે ભારતમાં વ્હાઇટ અને બ્લેક કલરના ઓપ્શનમાં લોન્ચ થશે. જાણીએ ફિચર્સ અને કિંમત

Nothing Phone 3a Lite India Launch:Nothing Phone 3a Lite, જે પહેલાથી જ કેટલાક વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ ચૂક્યો છે, તે ભારતમાં આવવા માટે તૈયાર છે. આ ફોન 27 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે અને ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવશે. તે ભારતમાં વૈશ્વિક બજારો જેવા જ રંગ વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવશે, અને ડિઝાઇન યથાવત રહેવાની અપેક્ષા છે. આ ભારતમાં કંપનીનો 3a સીરિઝમાં નવુ એડિશન હશે.

Nothing Phone 3a Liteના ફીચર્સ

આ ફોનમાં 6.77-ઇંચ Full-HD+ + ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે હશે. તે 120Hz ના એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3000 નિટ્સની પીક HDR બ્રાઇટનેસને સપોર્ટ કરશે. ગ્લોબલ માર્કેટમાં તેને ઓક્ટા-કોર 4nm મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, અને તે જ પ્રોસેસર ભારતમાં પણ ઉપલબ્ધ થશે. આ પ્રોસેસરને 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે પેયર કરવામાં આવશે. તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ હશે, જે સ્ટોરેજને 2TB સુધી વધારવાની મંજૂરી આપે છે. ફોનમાં નથિંગ સિગ્નેચર Glyph Light ઇન્ટિકેટર પણ મળશે.        

કેમેરા અને બેટરી

ફોટા અને વીડિયો માટે, Phone 3a Lite રિયરમાં ટ્રિપલ કેમેરા યુનિટ હશે, જેમાં 50MP પ્રાઇમરી લેન્સ, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા હશે. ફ્રેન્ટમાં સેલ્ફી અને વીડિયો માટે 16MP લેન્સથી ઉપલબ્ધ છે. તેમાં 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી હશે.

કિંમત અને સ્પર્ધા

કંપનીના ટીઝરમાં જણાવાયું છે કે, આ ફોન કાળા અને સફેદ રંગના વિકલ્પોમાં આવશે. તેનું 8GB + 128GB વેરિઅન્ટ વૈશ્વિક સ્તરે લગભગ ₹25,600 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં તેની કિંમત લગભગ સમાન હોવાની અપેક્ષા છે. તે ભારતીય સ્માર્ટફોન બજારમાં Samsung Galaxy A26 5G સાથે સ્પર્ધા કરશે. સેમસંગના સ્માર્ટફોનમાં Exynos 1380 પ્રોસેસર અને 5000mAh બેટરી છે. તેમાં પાછળના ભાગમાં 50MP + 8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ અને આગળના ભાગમાં 13MP સેન્સર છે. તેની કિંમત ₹23,999 છે.                                             

ટોપ સ્ટોરી

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget