શોધખોળ કરો

AMOLED ડિસ્પ્લે અને 50MP કેમેરા સાથે લૉન્ચ થયો Vivo નો 5G સ્માર્ટફોન, જાણો ફિચર્સ

Vivo Y300 5G Launch: Vivo Y300 5Gમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120 Hz ના રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે

Vivo Y300 5G Launch: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની એન્ટ્રી થઇ ગઇ છે. સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કંપની Vivo એ આજે ​​પોતાનો સસ્તો 5G સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કર્યો છે. ખરેખર, લોકો ઘણા સમયથી Vivo Y300 5G ફોનની રાહ જોઈ રહ્યા હતા. હવે કંપનીએ તેને ભારતમાં સત્તાવાર રીતે લૉન્ચ કરી છે. આ ફોનમાં કંપનીએ AMOLED ડિસ્પ્લેની સાથે ઘણા શાનદાર ફિચર્સ આપ્યા છે. કંપનીએ આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ આપ્યો છે. ચાલો જાણીએ તેની વિશેષતાઓ.

Vivo Y300 5G Specifications 
Vivo Y300 5Gમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120 Hz ના રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે. આ સિવાય આ ફોન Qualcomm Snapdragon 4 Gen 2 પ્રૉસેસરથી સજ્જ છે જેની મદદથી ફોન શાનદાર પરફૉર્મન્સ આપી શકશે. એટલું જ નહીં, આ ડિવાઈસ Funtouch OS પર આધારિત એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરા સેટઅપ 
જો આપણે Vivoના આ નવા ફોનના કેમેરા સેટઅપ પર નજર કરીએ તો, કંપનીએ 50MP Sony IMX882 કેમેરા સાથે 2MP બોકેહ કેમેરા આપ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે ડિવાઇસમાં 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ઉપકરણમાં પૉટ્રેટ, નાઇટ, વીડિયો, પેનૉ, ડૉક્યૂમેન્ટ્સ, સ્લૉ-મૉ, ટાઈમ-લેપ્સ જેવી ઘણી સારી કેમેરા સુવિધાઓ પણ છે જે તમારી ફોટોગ્રાફીને સપોર્ટ કરશે.

પાવર માટે Vivo Y300 માં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ઉપકરણમાં બ્લૂટૂથ 5.0, USB 2.0 અને 2.4 GHz/5 GHz Wi-Fi જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

કેટલી છે કિંમત - 
આ નવા સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો Vivoએ Y300ના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા રાખી છે. જ્યારે ઉપકરણના 8GB + 256GB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

આ પણ વાંચો

Redmi એ લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, સેમસંગથી લઇ રિયલમી, ઓપ્પો, વીવોનું વધ્યુ ટેન્શન

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget