શોધખોળ કરો

Youtube શોર્ટ્સ વીડિયો માટે દરેક માટે કયુ ખાસ ફિચર લાવી રહ્યું છે, મનોરંજન સાથે કમાણી પણ થશે, જાણો.......

રિપોર્ટ્સ અનુસાર, કંપની જલ્દી વૉઇસઓવર (VoiceOver) નામથી એક ફિચર રિલીઝ કરશે. હાલ આના પર કામ ચાલી રહ્યું છે. જાણો આ ફિચરમાં શું હશે ખાસ................ 

Youtube Shorts Working on New Feature : શોર્ટ્સ વીડિયો (Short Video)ના વધતા માર્કેટને ધ્યાનમાં રાખતા હવે યુટ્યૂબે (Youtube) પણ પોતાની પુરેપુરી તાકાત આ સેક્ટરમાં લગાવવા માંડી છે. આ કડીમાં હવે કંપની યુટ્યૂબ શોર્ટ્સ (Youtube Shorts) પર સતત કંઇકને કંઇક કામ કરી રહી છે. હવે આ એપ પર ક્રિએટર્સ 60 સેકન્ડની વીડિયો ક્લિપ (Video Clip) બનાવી શકે છે. આ એપમાં વીડિયો બાદ તમારે ટેક્સ્ટ જોડવી, ઓટોમેટિક કેપ્શન તથા કેટલાક બીજા ફિચર્સ મળે છે, પરંતુ હવે જલ્દી જ તમને આ પ્લેટફોર્મ પર એક કમાલનુ ફિચર મળવા જઇ રહ્યુ છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની જલ્દી વૉઇસઓવર (VoiceOver) નામથી એક ફિચર રિલીઝ કરશે. હાલ આના પર કામ ચાલી રહ્યું છે. જાણો આ ફિચરમાં શું હશે ખાસ................ 

કઇ રીતે કામ કરશે આ ફિચર-
રિપોર્ટ્સ અનુસાર, યુટ્યૂબ (Youtube)ના આગામી અપડેટમાં તમને આ સુવિધા મળશે, એટલે કે કોઇપણ કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) યુટ્યૂબ પર શોર્ટ્સ વીડિયો (Shorts Video) બનાવવા દરમિયાન પોતાનો વૉઇસઓવર એટલે કે ફ્રેશ વૉઇસને બોલીને વીડિયો બનાવી શકે છે. હાલમાં વીડિયો (Video) બનાવવા દરમિયાન અમે યુટ્યૂબની લાઇબ્રેરીના ઓડિયોનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળે છે, પરંતુ નવુ ફિચર આવ્યા બાદ સ્થિતિ બદલાઇ જશે, તમે તમારા હિસાબથી બોલીને વીડિયો બનાવી શકશો, એટલે કે વૉઇસઓવર ફિચર તમને એક અલગ અનુભવ આપશે. 

યુટ્યૂબ શોર્ટ્સ આપી રહ્યો છે કમાણીનો મોકો- 
ઉલ્લેખનીય છે કે, પોતાની સાથે સાથે વધુમાં વધુ યૂઝર્સને જોડવા માટે યુટ્યૂબ શોર્ટ્સ (Youtube Shorts) કમાણીનો મોકો પણ આપી રહ્યો છે. કંપનીએ ક્રિએટર્સ માટે 2021માં 100 મિલિયન ડૉલર એટલે કે લગભગ 735 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી, આ ફંડ આ વર્ષે સારી કન્ટેન્ટ બનાવનારાઓને આપવામાં આવશે. 

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget