શોધખોળ કરો

અમિત શાહ જાહેરમાં ભાજપના કાર્યકરો પર કેમ થયા ગુસ્સે? ચોતરફ પડી ગયો સોપો

1/5
તેમણે જણાવ્યું હતું કે, દેશમાં માત્ર ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક લોકતંત્ર સલામત છે. ભાજપમાં આંતરિક લોકતંત્ર છે અને 16 વર્ષનો કિશોર ભલે આજે પોસ્ટર લગાડતો હોય પણ જો તેનામાં ઝઝૂમવાની તાકાત હોય, કર્મઠ હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, વડાપ્રધાન થઇ શકે છે, મુખ્યમંત્રી થઇ શકે છે.

2/5
સંમેલનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં 4 લાખ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ 15 દિવસથી એક વર્ષ સુધી કામરૂપથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઠ લાખ બૂથોનો પ્રવાસ ખેડશે. તેમણે જણાવ્યું કે, આંતરિક લોકશાહી ચમકતી વીજળી છે અને માત્ર ભાજપે તેને સંભાળીને રાખી છે.

3/5
બીજી તરફ સયાજીરાવ નગરગૃહમાં ઓછી બેઠકો હોવાથી અમિત શાહને સાંભળવા માગતી ભાજપની મહિલા આગેવાનો સહિતનાં કેટલાંક કાઉન્સિલરોને નગરગૃહની બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયત સમય કરતાં મોડા આવતાં મહિલા કાર્યકરોએ તેમના પોસ્ટરથી છાંયડો મેળવવા પ્રયાસ કર્યો હતો.

4/5
સયાજીરાવ નગરગૃહ ખાતે અમિત શાહના કાફલાનું આગમન થતાં ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી પુષ્પવર્ષા કરી તેમને વધાવી લીધા હતા. કાર્યકરોના ઉત્સાહમાં અમિત શાહની કાર આખી ફૂલોથી ઢંકાઇ ગઇ હતી. કાર્યકર્તાઓએ ગાડીની બંને બાજુએથી પુષ્પ વર્ષા કરતાં હોવાથી અમિત શાહ ગુસ્સે થઇ ગયા હતા.

5/5
વડોદરાઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુરૂવારે વડોદરામાં ભાજપના કાર્યકરો પર જાહેરમાં ગુસ્સે થઈ જતાં સોપો પડી ગયો હતો. અમિત શાહ સામાન્ય રીતે કાર્યકરો સાથે શાંતિથી વર્તવા માટે જાણીતા છે પણ ભાજપના કાર્યકરોએ તેમની કારને ફૂલોથી ઢાંકી દેતાં અમિત શાહ અકળાઈ ગયા ગતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

વિડિઓઝ

Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી
Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 

અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય

Embed widget