શોધખોળ કરો
ડ્રાઇવિંગ લાઈસન્સના શું છે નિયમો? લાઈસન્સ ના હોય તો કેટલો થાય છે દંડ?
ટ્રાફિક નિયમો અંગે મોટર વ્હીકલ એક્ટમાં શું છે જોગવાઈ? લાઈસન્સ ના હોય તો તમને દંડની કેટલી રકમ ભરવી પડી શકે છે. સાથે જ જાણો કયા ગુનામાં જેલ જવાનો વારો આવી શકે છે? વાહનચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ તો હોવું જ જોઈએ પરંતુ લાઈસન્સના શું નિયમો છે. કઈ જોગવાઈ છે. દંડની રકમ કેટલી છે. અને કયા સંજોગોમાં જેલની સજા પણ થઈ શકે છે. તે જાણીશું.
આગળ જુઓ
















