શોધખોળ કરો
Advertisement
બુલેટ પર ઉભા થઇને પાઘડી બાંધતા આ શીખનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
જામનગરના રસ્તાઓ પર એક સ્ટંટમેને કરેલા સ્ટન્ટથી લોકો અચંબામાં મુકાઈ ગયા. 25 વર્ષીય મનજીત સિંહે એવા દિલધડક કરતબ રજૂ કર્યા કે લોકો મો મા આંગળી નાખી ગયા. મનજીત સિંહે ચાલુ બુલેટ પર ઉભા થઈને પાઘડી બાંધી અને લોકો આ કરતબ જોઈને દંગ રહી ગયા. આ સ્ટંન્ટ મેનનું મુખ્ય કામ લોકોને પાઘડી બાંધતી શીખવવાનું પણ છે. તેમણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ યુવાનોને પાઘડી બાંધતા શીખવ્યુ છે.
ગુજરાત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
Bhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ
Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા
Junagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement