શોધખોળ કરો
ભરુચ: લગ્ન માટે ના પાડતા યુવકે પ્રેમિકાને માર્યો ચપ્પુ, સ્થાનિકોએ યુવકને પકડી પાડ્યો ને......
ભરૂચના અમરદીપ કોમ્પ્લેક્ષ નજી પ્રેમમાં નિષ્ફળતા મળતાં એક યુવકે પ્રેમિક ચપ્પુ મારી દીધો હતો. યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીને ચપ્પુ મારીને યુવક બેકોફ એની પાસે જ ઊભો રહ્યો હતો. જો કે, સ્થાનિકોએ યુવકને પકડી રાખી પોલીસને જાણ કરી હતી.
Tags :
Baruchઆગળ જુઓ



















