શોધખોળ કરો
Deesa News | ડીસામાં એકલવાયું જીવન જીવતા યુવકનું અગમ્ય કારણોસર મોત, પોલીસે હાથ ધરી તપાસ
ડીસામાં કચ્છી કોલોની પાસેથી લાશ મળી આવી. એકલવાયું જીવન જીવતા સુનીલ સોનીની લાશ મળી આવી. રાજસ્થાનના સિકરનો વાતની અને ડીસામાં છૂટક મજૂરી કરી જીવન ગુજારતા યુવકનું મોત . અગમ્ય કારણોસર યુવકનું મોત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા. ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આગળ જુઓ





















