શોધખોળ કરો
રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 50 ટકાથી વધુ મતદાન
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 4.30 વાગ્યા સુધી સરેરાશ 50 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ડાંગ બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું, રાજ્યની 8 વિધાનસભા બેઠક મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આગળ જુઓ




















