શોધખોળ કરો
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ આગળ, જુઓ વીડિયો
રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના શરૂઆતી વલણમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ આગળ ચાલી રહ્યા છે. તે સિવાય મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ ચાલી રહ્યા છે.
આગળ જુઓ





















