શોધખોળ કરો
પેટાચૂંટણીમાં ભાજપ-કોગ્રેસે ગુનાહિત ઇતિહાસ ધરાવનારાને બનાવ્યા ઉમેદવાર
પેટાચૂંટણીમાં ભાજપ-કોગ્રેસે ગુનાહિત ઇતિહાસ ધરાવનારાને ઉમેદવાર બનાવ્યા છે. પેટાચૂંટણીમાં આઠ બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે. 81 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 14 ઉમેદવારોમાંથી સાત સામે ગંભીર ગુના દાખલ છે. બે ઉમેદવાર પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
આગળ જુઓ




















