શોધખોળ કરો
Gujarat Bypolls: લીંબડી બેઠકના કોગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ચૂંટણી અધિકારી પર ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ( Gujarat Bypolls ) લીંબડી બેઠકના (Limbdi Seat) કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ચૂંટણી અધિકારી પર સવાલ ઉઠાવ્યા હતા. ચાર સેટમાં ફોર્મ રજૂ કરતા ચૂંટણી અધિકારીને ગમ્યુ ન હોવાનું ચેતન ખાચરે જણાવ્યું હતું. ખાચરે જણાવ્યું કે, ભાજપ અને ભાજપના વફાદાર અધિકારી સામે લડવાનું હોવાનું પણ જણાવ્યું હતું. કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના આરોપોને લઇને ચૂંટણી અધિકારીએ ફગાવ્યા હતા. ચૂંટણી અધિકારી એચ એમ સોલંકીએ જણાવ્યું કે, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાવ્યું તે ઉમેદવારને ખોટું લાગ્યું છે.
આગળ જુઓ





















