શોધખોળ કરો
Gujarat Bypolls: પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા પૂર્ણ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ( Gujarat Bypolls) ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ગઇ છે. ભાજપ અને કોગ્રેસ તમામ આઠ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતા હવે અપક્ષના ફોર્મ પાછા ખેંચાવવા દોડધામ શરૂ થશે.
આગળ જુઓ





















