શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય? મોરબીની જનતાની શું છે સમસ્યાઓ? જુઓ વીડિયો
મોરબી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. મોરબીની જનતા ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષથી નારાજ છે. લોકોના કહેવા પ્રમાણે નેતાઓ ચૂંટણી સમયે જનતાને આપેલા વચનો ભૂલી જાય છે. ભાજપે કામ ન કર્યા તો જનતાએ કોગ્રેસને મત આપ્યા હતા. ભાજપની જેમ કોગ્રેસ પણ જનતાને છેતરી ગઇ છે.
આગળ જુઓ





















