શોધખોળ કરો
Gujarat Bypolls:પ્રથમ વખત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલનો એક સાથે ઇન્ટરવ્યૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રથમ વખત સંયુક્ત સભા સંબોધી હતી. લીંબડીમાં સભા સંબોધતા અગાઉ મુખ્યમંત્રી રૂપાણી અને સીઆર પાટીલે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. બંન્ને નેતાઓએ આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી.
આગળ જુઓ





















