શોધખોળ કરો
કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ લગાવી રહ્યા છે પુરી તાકાત, જુઓ વીડિયો
વડોદરાના કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે રોડ શો કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં રોડ શો યોજાયો હતો. જાડેજા અને અક્ષય પટેલ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો હતો. દરમિયાન જાહેજાએ કહ્યું કે, કરજણ બેઠક પર ભાજપ 15થી 20 હજાર મતથી વિજયી બનશે.
આગળ જુઓ





















