શોધખોળ કરો
નેતાજીનો મૂડઃઅબડાસા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંધાણી સાથે ખાસ વાતચીત
એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજીનો મૂડ કાર્યક્રમમાં અબડાસા બેઠક પરની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંધાણી સાથે ખાસ વાતચીત કરી હતી. સેંધાણીએ પોતાની જીતનો દાવો કરતા કોંગ્રેસે તેમની પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખી ટીકીટ આપી હોવાનું જણાવ્યું હતું. ભાજપની લોકશાહી વિરોધી રીતના કારણે પેટાચૂંટણી આવી છે.સામ, દામ, દંડ અને ભેદની નીતિના કારણે ભાજપ ચૂંટાયેલા સભ્યોને પક્ષપલટો કરાવે છે.28 દાવેદારોએ ટીકીટ માંગી હતી પણ મારી સેવાની પ્રવૃત્તિ જોઈને મને તક મળી છે.
આગળ જુઓ





















