શોધખોળ કરો
ક્રુઝ ડ્રગ્સ કેસઃ આજે ફરી અભિનેત્રી અનન્યા પાંડેની કરાશે પૂછપરછ, જુઓ ગુજરાતી ન્યૂઝ
ક્રુઝ ડ્રગ્સ કેસમાં આવતીકાલે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે. આર્યન સાત ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે. આ તરફ અભિનેત્રી અનન્યા પાંડેની આજે ફરી પૂછપરછ કરાશે.
આગળ જુઓ
Advertisement
Advertisement