શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?
Hun To Bolish | હું તો બોલીશ | શિવકથાકાર રાજુગીરી બાપુ... જેઓએ વ્યાસપીઠ પર બેસીને એવો વાણી વિલાસ કર્યો કે કોળી-ઠાકોર સમાજ નારાજ થયો છે....મૂળ સાવરકુંડલાના ઝીંઝુડા ગામના રાજુગીરી ગોસ્વામી... ઉના તાલુકાના સીમર ગામમાં શિવકથા કરી રહ્યા હતા...કથામાં રાજુગીરીબાપુએ પ્રેમલગ્નના મુદ્દે કોળી-ઠાકોર સમાજ વિશે બફાટ કર્યો... જેને લઈ ભારે વિવાદ છેડાયો છે... કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ છે અને ઉના પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ સામે ફરિયાદ પણ નોંધાઈ છે....પોતાની ભૂલનું ભાન થતાં રાજુગીરી બાપુએ માફી પણ માગી પણ કોળી-ઠાકોર સમાજ તેમને માફ કરવાના મૂડમાં નથી....સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન પર કોળી ઠાકોર સમાજના લોકો એકઠા થતા પોલીસ ગોઠવાઈ....રાજુગીરી બાપુએ શું નિવેદન આપ્યું જેનાથી કોળી-ઠાકોર સમાજ નારાજ થયો છે તે સાંભળી લઈએ...
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
![Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c5d95274dce631917b630a22a40b92b717201107349371012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement