શોધખોળ કરો

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સાળંગપુર BAPS મંદિરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજર છે.

C.R. Patil BJP president term: સાળંગપુરમાં યોજાયેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં સી.આર. પાટીલે મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

સાળંગપુર BAPS મંદિરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજર છે. બેઠક શરૂ થતાં પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજારોહણ કર્યું. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત છે. કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવશે. બેઠક સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે.

કુંવરજી બાવળિયાએ ગુજરાત ભાજપના સંગઠનમાં સંભવિત ફેરફારના સંકેત આપ્યા છે. સાળંગપુરમાં યોજાનારી ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક પહેલા ABP અસ્મિતા સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પ્રદેશ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે સી.આર. પાટીલ બંને જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે. મંત્રીમંડળમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Embed widget