શોધખોળ કરો
અમદાવાદના આ પોશ વિસ્તારમાં કોરોનાના 80 કેસ આવતાં ખળભળાટ
શહેરના બોપલ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 80 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ બિલ્ડિંગમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સફલ-1માં 42 અને સફલ-2માં 38 મળી સફલ બિલ્ડિંગમાં 80 કેસ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કર્યા છે અને કન્ટેન્મેન્ટ ઝોનમાં લાવી દીધા છે.
અમદાવાદ
Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડ
Husband Wife Audio Clip : તારે લફરું છે.. , મરી જા., પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર
Ahmedabad News : અમદાવાદના સૌથી જુના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરાશે
BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement