શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બંધ પળાવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકરો BRTS બસની ચાવી લઈને જ ભાગી ગયા, જુઓ વીડિયો
ભારત બંધના એલાનની વચ્ચે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જેના કારણે પોલીસ કાર્યકર્તા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા. ગુલબાઈ ટેકરા પાસે જૂની પાસપોર્ટ ઓફિસ પાસે કાર્યકરો એ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ ત્યાંથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસની ચાવી પણ લઈને કાર્યકર્તાઓએ ભાગ્યા. જેના કારણે ત્રણ બીઆરટીએસ બસ ત્યારે ત્યાં જ ઉભી રહી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ. વિરોધ નોંધાવી ભાગી રહેલા કાર્યકર્તાને પકડતા જતા સમયે પોલીસ કર્મી અને કાર્યકરોએને ઇજા પહોંચી.
અમદાવાદ
Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement