શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad hit and run : અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં ચાલકે ચાર લોકોને કચડ્યા, એકનું મોત, જુઓ CCTV
અમદાવાદમાં હીટ એંડ રનમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. શિવરંજની ચાર રસ્તા પાસે કાર ચાલક રસ્તા પર સુતેલા ચાર લોકોને કચડીને ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બે કાર ચાલકો રેસ લગાવતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આઈ-ટ્વેંટી અને ક્રેટાના કાર ચાલકો જાહેર રોડ પર રેસિંગ કરતા હતા. તમામ લોકો અન્ય કારમાં બેસીને ફરાર થયા હતા. નાઈટ કર્ફ્યૂમાં કારની રેસિંગ કરતા હોવાની પેટ્રોલિંગ કરતી પોલીસ પર પણ સવાલ ઉઠ્યા છે.
અમદાવાદ
![Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/8cfefcf85115a248461a21a6d2a5b95c17200140223421012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8e734762f4001d815393a62980e18e9f171982831113373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
![Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/5d67abe9ee6054dbdb35d4779b467ba3171981357532573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement