શોધખોળ કરો
Ahmedabad News | અમદાવાદના તળાવો ખાલીખમ, જુઓ અહેવાલ
Ahmedabad News | ઉનાળાની શરૂઆતમાં જ શહેરના મોટાભાગના તળાવ ખાલીખમ જોવા મળ્યા છે.સ્ટેન્ડિંગ કમિટીમાં સમયાંતરે અપાયેલી સૂચના બાદ પણ અધિકારીઓ દ્વારા સુચનાનું પાલન ન થતું હોવાની સ્થિતિ છે.અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં જ્યાં હાલ ઉંદરોએ કરેલા નુક્શાનના કારણે કામગીરી ચાલી રહી છે ત્યાં Abp અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું.કામગીરી સિવાય પણ તળાવ બાર મહિના પાણીથી ભરેલું રહે તે માટે TSTP પ્લાન્ટ લગાવવામાં આવ્યો છતાં તળાવ હાલ ખાલીખમ જોવા મળ્યું.
અમદાવાદ
Ahmedabad Accident News: અમદાવાદમાં ગંભીર અકસ્માત!, AMTS બસ રિપેર કરતા સમયે કચડાયા બે ફોરમેન
Mahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Cold Play Concert: કોન્સર્ટ પહેલા જ સ્ટેડિયમમાં લાગી આગ, જુઓ શું બની હતી ઘટના
Ahmedabad Cold play Concert: કોલ્ડપ્લે કોર્ન્સ્ટને લઈને કેવી છે તૈયારીઓ, જુઓ આ વીડિયોમાં
Ahmedabad Cold play Concert: ઘાટલોડિયા પોલીસે બ્લેકમાં ટિકિટ વેચતા બે આરોપીઓને દબોચ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement