![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા તપન હોસ્પિટલે પ્રગતી હોટલ સાથે ટાઈઅપ કરી કોવિડ સેન્ટર બનાવ્યું, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી હોવાના કારણે અમદાવાદની પાંચ જેટલી હોટલને કોવિડ સેન્ટર બનાવવામાં આવી છે.. Pragati hotel જેમાં તપન હોસ્પિટલ જોડે ટાઈપ કરીને ત્યાં સેન્ટર બનાવ્યું છે.. ત્યાંના ડોક્ટર જોડે જ્યારે એબીપી અસ્મિતા એ વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે અમે ઇન્જેક્શનની જરૂરત પડતા પેશન્ટને એડમિટ જ નથી કરતા સાથે જ ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હોય તેવા પેશન્ટને પણ અમે એડમિટ નથી કરતા.. કારણકે ઓક્સિજન અને ઇન્જેક્શન મળતા જ નથી. amc ને લિસ્ટ મોકલ્યું છે કે આટલા ઇન્જેક્શન ની જરૂરત છે પરંતુ ત્યાંથી જ ઇન્જેક્શન આવતા નથી સાથે જ ઓક્સિજન પણ મળતા નથી તેના કારણે અમે પેશન્ટને એડમિટ નથી કરતા.. સાથે જ અહીંયા patience isolated છે..જો તેમને વધારે જરૂરિયાત હોય તો તેમને અમે હોસ્પિટલ શિફ્ટ કરી દઈએ છે.. અત્યારે અહીંયા ૩૦થી ૩૫ જેટલા patients isolate છે.... અને ચારથી પાંચ પેશન્ટને ઇન્જેક્શન સાથ જ ઓક્સિજનની જરૂર છે.
![Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/25/2baf2a368ff082834307aa064db7aadf17351400573561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/25/6ae0a48cbda83f849977de84aec605f51735097768220722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Baba Saheb Ambedkar statue vandalized: અમદાવાદમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/c8b4e2d58994891170f42f21eb1627d217350522895191012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/17aaba7f3e632d0c7e305ed39d33589d17350520752571012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/24/ee931242fd5da90d1315dab9b20fe7721735032596400722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)