![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Wall Collapse| પાણી ભરતા ભરતા અચાનક વૃદ્ધા પર ધડામ કરતી પડી દિવાલ, વૃદ્ધાનું મોત
અમદાવાદમાં સાણંદ તાલુકાના મખીયા ગામમાં દીવાલ પડતા વૃદ્ધાનો મોત વૃદ્ધા સવારે પીવાનું પાણી ભરી રહ્યા હતા ત્યારે એકા એક દીવાલ ધરાશાય થઈ બનાવણી જાણ થતા પાડોશીઓ સહિત લોકો આવૃદ્ધાને બચાવવા માટે દોડી આવ્યા. દિવાડી બેનને કાઠમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ તેમને સારવાર માટે સાણંદ સિવિલમાં ખસેડાયા. ડોક્ટરસે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દીવાલ કઈ રીતે ધરાશાહી થઈ તે અંગે એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સવારે પીવાનું પાણી ભરી રહ્યા હતા ત્યારે એકા એક દીવાલ ધરાશાય થઈ બનાવણી જાણ થતા પાડોશીઓ સહિત લોકો આ વૃદ્ધાને બચાવવા માટે દોડી આવ્યા દિવાડી બેનને કાઠમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ તેમને સારવાર માટે સાણંદ સિવિલમાં ખસેડાયા ડોક્ટરસે તેમને મૃત જાહેર કર્યા ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દીવાલ કઈ રીતે ધરાશાહી થઈ તે અંગે એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.
![Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/27/4a40598763343daed8882ccc4ee39bb1173531609017873_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/27/eaaaabc95cb49e936244775b2185026d17352886639831012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/27/d138f73e9ff9ab17dfcdf4c13ce328fb17352785379691012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/a6ece26fb1b5e6755a3d63b614121224173518200135773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/25/2baf2a368ff082834307aa064db7aadf17351400573561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)