શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કુરિયર કંપનીનો કર્મચારી લૂંટાયો, 1 કરોડ 77 લાખના દાગીનાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર
અમદાવાદના મેઘાણીનગરમાં થર્ટી ફર્સ્ટની રાત્રીના જ કુરિયર કંપનીના કર્મચારી પાસેથી 1 કરોડ 77 લાખની લૂંટની ઘટના બની હતી. જય માતાજી લોજીસ્ટ કુરિયરના વિદ્યાધર શર્મા અને જગદીશભાઈ બાઈક પર રાત્રીના સમયે એરકાર્ગો રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને બાઈક સવારો પર હુમલો કર્યો હતો. લાકડાના ફટકાથી કુરિયર કંપનીના બંને કર્મચારીઓને ત્રણ શખ્સોએ માર મારી હાથમાં રહેલી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ
Isudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ
Ahmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલો
Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ
Ahmedabad Chopda Pujan : દિવાળીના પર્વ પર અમદાવાદમાં 6\3 ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન
Ahmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion