શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad ના વસ્ત્રાલમાં વૃંદાવન સ્કાઇલાઇનના ચેરમેનને મરાયો માર, જુઓ CCTV
અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાલની વૃંદાવન સ્કાઈલાઈનમાં મેઇટેનન્સ બાબતે બબાલ થઇ હતી. વૃંદાવન સોસાયટીના ચેરમેન ક્રિષેનાનંદનને સોસાયટીના જીએસ રાઠોડ નામના વ્યક્તિએ માર માર્યો હતો. મારામારીની ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઇ હતી. રામોલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8e734762f4001d815393a62980e18e9f171982831113373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
![Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/5d67abe9ee6054dbdb35d4779b467ba3171981357532573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
![Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/faf2f65236e8bba8c61f54ca0f315cce17197652700571012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement