Chandipura virus | રાજ્યભરમાં અત્યાર સુધીમાં કેટલા ભૂલકાઓએ ગુમાવ્યા જીવ?, જુઓ સ્થિતિ
Chandipura virus | રાજ્યભરમાં અત્યાર સુધીમાં કેટલા ભૂલકાઓએ ગુમાવ્યા જીવ?, જુઓ સ્થિતિ
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જાણો ક્યા કેટલા કેસ નોંધાયા
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.
![Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/fbcc055225129215389ea7bc261d6ac3173963432618173_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![AMC Budget 2025-26 : અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/c38bc7af0ac46f21792901561c018c6b17395398542451012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Suicide Case: અમદાવાદમાં માતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષનું બાળક અને પરિણીતાનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/c8515d01960b9ad872de6c88a61c1bba17394539305691012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1357666d9067238a6fa98266593397d61739341415800722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1c00188af8ff9845061268f9a092b0a71739330203908722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)