શોધખોળ કરો
Advertisement
Golden Charan Paduka | રામ મંદિરમાં મુકાશે સોનાની ચરણ પાદુકા, અમદાવાદમાં કરાઈ પૂજા
Golden Charan Paduka | અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરાંત પાદુકામાં કીમતી રત્નો પણ લગાવવામાં આવ્યા. ભક્તોને પાદુકાના દર્શનનો લાભ અપાયો.
અમદાવાદ
BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન
HMPV Virus Cases: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 માસનું બાળક સંક્રમિત
Ahmedabad News: બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક, ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો
Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો
Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement